Posts

Showing posts from April, 2019

સૌભાગ્ય ભારતીયતા નું .. 🇮🇳

Image
જીવન માં First Day .. First Show .. 🎞  નો અનુભવ નથી, અને એનો કોઈ રંજ પણ નથી. પણ હા ! First Time .. Earliest Voter .. 👆🏼 બનવાનું ગૌરવ જરુર છે. ભારત જેવા દુનિયા ના સૌથી મોટા લોકશાહી દેશના નાગરિક તરીકે મેં મારી ફરજ પૂરી કરી.. આપણે સૌ નસીબદાર છીએ કે આપણી સરકાર , આપણું હિત , આપણો વિકાસ આપણે પોતે નક્કી કરીએ છીએ. આજ આપણો સૌથી મોટો હક છે. સાઉદી અરેબિયા, ચીન, દક્ષિણ કોરિયા (સામ્યવાદી,લોકશાહી હિન) દેશોની તો વાત જ ક્યાં કરવી .. કે જ્યાં લોકો પોતાનું ધાર્યું કરવું તો ઠીક , પણ મુકતમને વિચારી પણ નથી શકતા .. પૃથ્વી પર સ્વર્ગ ની વાત કરીએ તો લોકશાહી દેશ માં રહેવું એ સ્વર્ગ થી ઓછું નથી. × મત પક્ષ જોઈને નહિ.. ઉમેદવાર જોઈને કરવો.. એ  સિધ્ધાંત પર કર્યું પ્રથમ મતદાન 👆🏼. અને બીજી વાત એ કે.. #अपना Time आयेगा એમ નહીં પણ  #अपना ही Time है .. જય હિંદ 👊🏼 🇮🇳 #MyFirstVoteForNation #PowerOf18 #NationFirstVotingMust #VoteForIndia #DeshKaMahaTyohar #Go4Vote #LokSabhaElection2019 #YourVoteMatters #MyVoteMatters #PowerOfMyVote #GoOutAndVote #MyVoteMyRight ...

વિશ્વાસ - THE BOND OF LIFE

થોડા દિવસ પહેલાં બચ્ચન સાહેબે સરસ ટ્વીટ કરી હતી, વિશ્વાસ પર .. (હું બચ્ચન પરિવાર ના વિચારો થી પ્રભાવિત છું .. એમના પિતા શ્રી હરિવંશરાય બચ્ચન નામાંકિત કવિ હતાં.. એટલે અમિતાભ બચ્ચન ના વિચારો પણ જ રસપ્રદ હોય ) *विश्वास* " 'विश्वास' एक छोटा 'शब्द' है; उसको पढ़ने में तो एक सेकंड लगता है; सोचो तो एक मिनट लगता है; समझो तो दिन लगता है; पर साबित करने में ज़िन्दगी बीत जाती है .. " આમ કહુ તો , હાલ તો સીઝન છે મોટા મોટા નેતાઓ વર્ષે દહાડે ચુંટણી ટાણે જ તો આવે છે, ખબર અંતર પૂછવા .. જનતા ને  વિશ્વાસ માં લેવા. કેવો સરસ શબ્દ છે .. "વિશ્વાસ". એકદમ કોમળ , નિ:શ્વાર્થ , દરિદ્ર અને આ શબ્દને હમેંશા કત્લેઆમ કરવા તૈયાર હોય છે.. છેતરપિંડી , દગો - બનાવટ , ઈર્ષા જેવી ભાવનાઓ.. એવું સાંભળેલું કે " विश्वास पे तो कायम है ये पुरी दुनिया " પૃથ્વી પર મનુષ્ય એ ગજબ પ્રાણી છે .. બધાની લાગણી અલગ , ગુણ અલગ , સ્થિતિ અલગ , પરિસ્થિતિ અલગ અને આ તમામ માંથી રચાય છે, માણસ નો સ્વભાવ ! સમય દિવસે ને દિવસે બદલાઈ રહ્યો છે . કોના પર વિશ્વાસ કરવો  પણ વિચારવું રહ્યું . વિશ્વાસ થી...

15 April

जीवन के कुछ पल ..⏱ हंमेशा याद रहेते है । जब शब्द नहीं मिलते.. These all moments are connected with emotions .. + Maybe today's result will become life changing ever 📓 15 April #Memorable 🇮🇳🇨🇦