સૌભાગ્ય ભારતીયતા નું .. 🇮🇳
જીવન માં First Day .. First Show .. 🎞 નો અનુભવ નથી, અને એનો કોઈ રંજ પણ નથી. પણ હા !
First Time .. Earliest Voter .. 👆🏼 બનવાનું ગૌરવ જરુર છે.
ભારત જેવા દુનિયા ના સૌથી મોટા લોકશાહી દેશના નાગરિક તરીકે મેં મારી ફરજ પૂરી કરી.. આપણે સૌ નસીબદાર છીએ કે આપણી સરકાર , આપણું હિત , આપણો વિકાસ આપણે પોતે નક્કી કરીએ છીએ. આજ આપણો સૌથી મોટો હક છે.
સાઉદી અરેબિયા, ચીન, દક્ષિણ કોરિયા (સામ્યવાદી,લોકશાહી હિન) દેશોની તો વાત જ ક્યાં કરવી .. કે જ્યાં લોકો પોતાનું ધાર્યું કરવું તો ઠીક , પણ મુકતમને વિચારી પણ નથી શકતા ..
પૃથ્વી પર સ્વર્ગ ની વાત કરીએ તો લોકશાહી દેશ માં રહેવું એ સ્વર્ગ થી ઓછું નથી.
× મત પક્ષ જોઈને નહિ.. ઉમેદવાર જોઈને કરવો.. એ સિધ્ધાંત પર કર્યું પ્રથમ મતદાન 👆🏼.
અને બીજી વાત એ કે..
જય હિંદ 👊🏼 🇮🇳

#अपना Time आयेगा એમ નહીં પણ
#अपना ही Time है ..
જય હિંદ 👊🏼 🇮🇳
#MyFirstVoteForNation
#PowerOf18
#NationFirstVotingMust
#VoteForIndia
#DeshKaMahaTyohar
#Go4Vote
#LokSabhaElection2019
#YourVoteMatters
#MyVoteMatters
#PowerOfMyVote
#GoOutAndVote
#MyVoteMyRight
Comments
Post a Comment
Thanks for your comment .